ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

semenaxcaps.com

ABOUT US

અમારો ધ્યેય

GTHS નું વિઝન ઇન્ડસ્ટ્રીઝ ની જરૂરિયાત મુજબ કુશળ કારીગરો, ટેકનીશયન તૈયાર કરવાનું છે.

કુશળ કારીગરો તૈયાર થવાની રોજગાર સરળ રીતે પ્રાપ્ત કરી શકશે.

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ વડોદરા ની સ્થાપના૧૩ જુન ૧૯૫૮ માં સયાજી હાઇસ્કુલ ઘડીયાળી પોળ ના બિલ્ડીંગમાં થઇ હતી. ત્યારે શરૂઆતમાં એકજ ડીવીઝન થી એટલેકે ૪૦ વિદ્યાર્થીઓની સંસ્થાથી ટેકનીકલ શિક્ષણ આપવાનું વડોદરા ખાતે શુભ શરૂઆત થઇ હતી.ત્યારબાદ સરકાર શ્રી ની મંજુરી મુજબ ટેકનીકલ હાઇસ્કુલ નું આ નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું આ બિલ્ડીંગનું ઉદઘાટન જેતે વખત ના મુંબઈ રાજ્ય ના શિક્ષણમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ના હસ્તે તારીખ ૨ એપ્રિલ ૧૯૬૦ ના રોજ ઉદ્ઘાટન થયું હતું જે આ સંસ્થા દાંડીયા બજાર અરવિંદ આશ્રમ ની બાજુમાં આવેલ હોવાથી પ્રચાર પ્રસાર સહેલાઈ થી થયો હતો.


વડોદરા એક સંસ્કારી, કલાનગરી અને ઔદ્યોમિક નગરી હોવાથી ટેકનીકલ શિક્ષણ ના પાયા ના જ્ઞાન ની ખુબજ જરૂરિયાત હોઈ આ સંસ્થા વરદાન રૂપ સાબિત થઇ.


આ હાઇસ્કુલ માં ધોરણ ૮ થી એસ.એસ.સી સુધી એન્જીનીયરીંગ ક્ષેત્રમાં ઉપયોગી વિષયોનું પાયાનું થીયરી અને પ્રેક્ટીકલનું સ્થાન આપવાની શરૂઆત થઇ આ સંસ્થામાં વિદ્યાર્થી ની સંસ્થા વતી અને સાધન સામગ્રી, પ્રેક્ટીકલ ના સાધનનો ના અપેક્ષા મુજબના કુશળ કારીગરો ભાવી એન્જીનીયરો તૈયાર થયા.


વિશેષમાં આ સરકારી ટેકનીકલ હાઇસ્કુલ વડોદરા જીલ્લામાં માત્ર એકજ શિક્ષણ સંસ્થા હોવાથી અને શહેરના મધ્ય માં હોવાથી ગણ વિદ્યાર્થી ઓને આ સંસ્થા માંથી લાભ લીધેલો છે.

અમારું મિશન

ઉપરોક્ત ધૈય પ્રાપ્ત કરવા માટે ફેક્ટરી ની જરૂરિયાત મુજબના કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે. જેવાકે 'હીટર', સિવિલ, વાયરમેન, કમ્પ્યુટર હાર્ડવેર ટેકનીશયન વગેરે પ્રકાર ના કોર્ષ ચાલુ કરેલ છે.

પાયાનું ટેકનીકલ જ્ઞાન પ્રાપ્ત કરવા.

ટેકનીકલ વિષયો નું પ્રેક્ટીકલ જ્ઞાન પ્રાપ્ત કરવા.

ઈજનેરી ક્ષેત્ર માં ભવિષ્ય માં શીખવા પડતા વિષયો બેસીગ જ્ઞાન મળી રહે તે માટે.

જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝ માં નોકરી મેળવી આપતી સંસ્થા છે.

ઓછા અને રાહતદરે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા  

અમારી સુવિધાઓ

થીયરી રૂમો છે.

લેબોરેટરી છે.

ઈલેક્ટ્રોનિક  લેબોરેટરી  છે.

લાયબ્રેરી છે.

વર્કશોપ માં જુદા જુદા વિભાગો આવેલ છે.

વધુ માહિતી વધુ માહિતી

અમારા વિશે

વધુ માહિતી

શા માટે G.T.H.S માં ભણશો?

GTHS નું મુખ્ય કાર્યક્ષેત્ર

ટેકનીકલ શિક્ષણ આપવાનું છે.

આ ટેકનીકલ શિક્ષણ આપવા માટે વિવિધ પ્રકાર ના ટેકનીકલ કોર્ષ ચલાવવામાં આવે છે.

વધુ માહિતી વધુ માહિતી 

ન્યુઝ