ગુજરાત સરકાર, ગાંધીનગર

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ

ગવર્મેન્ટ ટેકનીકલ હાઈસ્કુલ,

દાંડીયા બજાર, વડોદરા - ૩૯૦૦૦૧

ફોન નં : +૯૧ ૨૬૫ ૨૪૧૩૯૩૫

ઈ-મેઈલ: info@gthsvadodara.org

કોપીરાઈટ   તમામ હક સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.                                                                                  ડીઝાઈન અને ડેવેલોપ કર્તા : દાલીઆ વેબ અને સોફ્ટ સોલ્યુશન

હોમ અમારા વિશે એડમિશન ન્યુઝ અભ્યાસક્રમ વિદ્યાર્થી વર્ગ સંપર્ક કરો
Home

સરનામું

અમને શોધો

સરકારી ટેકનીકલ હાઇસ્કુલ, દાંડિયા બજાર, વડોદરા.

ડાયરેક્ટર ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા સંચાલિત

સ્થાપના - ૧૯૫૬

semenaxcaps.com

નંબર

કોર્સ

સમયગાળો (વર્ષ અને સેમિસ્ટર)

ડાઉનલોડ કોર્ષ

ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન  વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ

૧ વર્ષ


ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પુટર ટેકનીશીયન

૧ વર્ષ


ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

૧ વર્ષ


આ વિષયથી  વિદ્યાર્થીને વર્ગખંડ શિક્ષણ , પ્રાયોગીક તાલીમથી  વીજળીના પાયાના સિદ્ધાંતોનું   યોગ્ય કૌશલ્ય અને પાયાનું જ્ઞાન મેળવશે .      

આ વિષયથી  વિદ્યાર્થીને ઇલેક્ટ્રોનીક્સ ઘટકોનાં ગુણધર્મો અને ઉપયોગ વિશેનું જ્ઞાન મેળવશે. કોમ્પુટર સીસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા શીખશે તથા તે રન કરતા શીખશે.

વધુ માહિતી  વધુ માહિતી 

અભ્યાસક્રમ માંથી વર્ગખંડ શિક્ષણ, પ્રાયોગિક તાલીમ, ફિલ્ડ વિઝીટ , નિદર્શન જૂથ ચર્ચા નું જ્ઞાન મેળવી શકશે જેનાથી વિદ્યાર્થી પોતાને ઇલેક્ટ્રોન્કીસ અને ઇલેક્ટ્રિક જેતે જોવા ઉધોગો માં રોજગારી પ્રાપ્ત કરી શકે છે તે ઉપરાંત સંબંધીત ક્ષેત્રમાં બેંક અને/અથવા કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ ના સ્વંય ઉધમ સાહસિકતા અંગે ટેકનીશયન કાર્યક્રમો હેઠળ મળતી નાણાકીય સહાય મેળવીને કે એવી સહાય વિના પણ સ્વરોજગારી પ્રાપ્ત કરશે        

ટી.ઈ.બી - ટેકનીકલ એજ્યુકેશન બોર્ડ

અભ્યાસક્રમના હેતુઓ અને સિદ્ધિઓ :

વિદ્યાર્થીઓ નીચે જણાવેલ વિષયો માં જ્ઞાન તથા કૌશલ્ય મેળવશે :

1). EIWJ - જેમાં વીજળી ના પાયાના સિધ્ધાંત મેળળવા.

2). EMRC - જેમાં વિવિધ પ્રકારની વીજમોટરની કાર્યપધ્ધતિ અને રચનાની જાણકારી મેળળવા.

3). EACT - વિદ્યુતના મૂળભૂત સિદ્ધાંતોની જાણકારી મેળળવા.

આ વિષયથી  વિદ્યાર્થીને મોટર વાઈન્ડીંગ અને મોટર રીવાઈન્ડીંગ કરી  રીપેરીંગ કરતા શીખશે. વીજળીના પાયાના સિધ્ધાંતો જાણશે અને મોટર રીવાઈન્ડીગ  કરતી વખતે તેનો ઉપયોગ કરશે.

વધુ માહિતી 

ટી.ઈ.બી. ના વિષયના પરિણામોની યાદી

ટી.ઈ.બી. ના વિષયોની યાદી

કોર્સ

વર્ષ

મંજૂર બેઠકો

રજીસ્ટર

હાજરી

પાસ

% પરિણામ

ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પુટર ટેકનીશીયન

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

૫૦

૫૦

૫૦

૫૦

૫૦

૫૦

૪૨

૩૨

૩૪

૩૩

૨૨

૧૦

૭૯

૬૯

૨૯

ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

૨૫

૨૫

૨૫

૨૫

૨૫

૨૫

૨૩

૨૪

૧૬

૧૯

૨૨

૧૬

૮૩

૯૨

૧૦૦

ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

૨૦૧૦-૧૧

૨૦૧૧-૧૨

૨૦૧૨-૧૩

૨૫

૨૫

૨૫

૨૫

૧૯

૧૨

૬૩

ટી.ઈ.બી. ની કુલ બેઠકો

અભ્યાસકર્મ

સમયગાળો

શૈક્ષણીક લાયકાત

મંજૂર બેઠકો

ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન  વાયરીંગ એન્ડ જોઈન્ટીંગ

   ૧ વર્ષ

ધોરણ ૯ પાસ

૨૫

ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કોમ્પુટર ટેકનીશીયન

  ૧ વર્ષ

ધોરણ ૯ પાસ

૫૦

ઈલેક્ટ્રીકલ મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસીસ

  ૧ વર્ષ

ધોરણ ૯ પાસ

૨૫

સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ, વડોદરા ફી માળખુ

વિભાગ / ફી નાપ્રકાર

ટ્યુશન ફી

ટર્મ ફી

ડીપોઝીટ

એન્ટ્રી ફી

રજીસ્ટ્રેશન ફી

કુલ

ટી.ઈ.બી. વિભાગ

૨૧૦/-

૫૦/-

૧૫૦/-

૧૫/-

૫/-

 ૪૩૦/-

ટી.ઈ.બી. ના અભ્યાસક્રમ ની યાદી

ડાઉનલોડ ડાઉનલોડ ડાઉનલોડ